Issue : 36, March - April 2026
AUTHOR NAME : ડૉ. હાર્દિક પ્રજાપતિ
યુવાવાર્તાકાર હિરેન દેસાઈના વાર્તાસંગ્રહ 'સૂરજમુખીનો છેલ્લો છોડ'ની વાર્તા 'નાનું-મોટું'માં દામ્પત્યજીવનની અસલામતી, લઘુતાગ્રંથિ અને વિવિધ કથન-પ્રયુક્તિઓ (ફ્લેશબેક, ફેન્ટસી, પ્રતીકો)ના સફળ વિનિયોગનું અધ્યયન.
TOTAL VIEW : 2
DOWNLOADS : 0
PAGE NO : 51-54