Issue : 36, March - April 2026

AUTHOR NAME : ડૉ. મિહિર ચૌધરી

પ્રવીણ ગઢવી રચિત 'વાજ્યા રૂપેરી ઢોલ' વાર્તાસંગ્રહની વાર્તાઓમાં પ્રગટ થતી દલિત ચેતના, વર્ણવ્યવસ્થા, સામાજિક વિડંબના અને માનવસામ્યના વિવિધ આયામોનું વિવેચનાત્મક અધ્યયન.

SHARE THIS POST