Issue : 36, March - April 2026

AUTHOR NAME : પરમાર જ્યોતિબેન અમરશીભાઈ

ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપમાં સામાજિક વાસ્તવિકતા અને માનવમનના સંકુલ ભાવોનું આલેખન હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે. ડૉ. ભરત સોલંકીની 'કાકડો' વાર્તામાં સાંપ્રદાયિક રમખાણો અને માનવમાનસ પર રહી ગયેલા આઘાત તથા કેથાર્સિસની પ્રક્રિયાનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન.

SHARE THIS POST