Issue : 25, May - June
AUTHOR NAME : Mr. Rahulbhai Rameshbhai Damor
માનવીની ભવાઈ નવલકથામાં ભૂખ, ભિખ અને પ્રેમની આંતરિક ભિંસ વચ્ચે ગ્રામ્ય અનુભૂતિની સરાહના સાથે છપ્પનિયા દુકાળની દારુણ સ્થિતિનું ભયાવહ દ્રશ્યપટલ તથા પાત્રોની નિયતિની અનન્યતાની વાત અહીં કરવામાં આવી છે.
TOTAL VIEW : 117
DOWNLOADS : 26
PAGE NO : 1--4