Issue : 17, January-February 2023
AUTHOR NAME : Ravibhai Rameshbhai Mokashi
ઉમાશંકર જોશીના 'સાપના ભારા' એકાંકીમાં વાસ્તવિક સમાજનું ચિત્રણની અહીં વાત કરી છે. તે સમયના સમાજમાં સ્ત્રીઓને કેવી કેવી સમસ્યાઓ પ્રવર્તી હતી તેને આલેખવાનો ઉપક્રમ રાખ્યો છે.
TOTAL VIEW : 172
DOWNLOADS : 4
PAGE NO : 25-30