Issue : 15, September-October 2022
AUTHOR NAME : Mr. વિપુલકુમાર રૂપસિંહ કટારા
પ્રસ્તુત સંશોધન પેપરમાં ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્યના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર સંશોધક અને સંપાદક પુષ્કર ચંદરવાકરના લોકસાહિત્ય ક્ષેત્રમાં કરેલા અને ખાસ કરીને લોકવાર્તાના સંપાદનની ચર્ચા છે.
TOTAL VIEW : 319
DOWNLOADS : 64
PAGE NO : 14-16