પદ્મશ્રી ડો. સી.પી.દેવલ સાહેબની અધ્યક્ષતામાં "રાજકવિ શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ"--ભુજ-કચ્છ આયોજિત શ્રી શંભુદાન ગઢવી-રચિત "કચ્છ દર્શન" (અંગ્રેજી આવૃતિ) તથા વૃભાષા પાઠશાળા, કચ્છ યુનિવર્સીટી સંચાલિત "શ્રી હમીરજી રત્ન લોકસાહિત્ય કેન્દ્ર" અને શ્રી શંભુદાનજીના જીવન-કવન પર શ્રી રાજેન્દ્ર હેમુભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કંડારવામાં આવેલ ડોક્યુમેન્ટરીના વિમોચન વિધિના તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૨નાં યોજનારા વર્ચયુલ ઓનલાઈન કાર્યક્રમ