Issue : 7, May-June 2021
AUTHOR NAME : Vandana Darshan Rami
ગુજરાતી સાહિત્યક્ષેત્રે પારસી સાહિત્યકારોએ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. પારસીઓએ ગુજરાતી નવલકથા સાહિત્ય સ્વરૂપને સક્ષમતાથી ખેડ્યુ છે.'પારસી મહિલા' નામે પ્રગટ થતું અઠવાડિક નવલકથાઓ થી જ ભર્યું રહેતું. 'જામે જમશેદ' નામક સામાયિક ચાલુ વાર્તાઓ પ્રકાશિત કરતુ.
TOTAL VIEW : 73
DOWNLOADS : 8
PAGE NO :