Issue : 35, January - February 2026

AUTHOR NAME : ડૉ. મનીષકુમાર ગિરીશભાઈ ગૌસ્વામી

ચિનુ મોદી લિખિત 'નવલશા હીરજી' નાટક મધ્યકાલીન જૈન કવિ નયસુંદરની કૃતિ ‘રૂપચંદ કુંવર રાસ' પર આધારિત છે, જે એક સમૃદ્ધ અને પરોપકારી વણિક શ્રેષ્ઠી નવલશા હીરજીના જીવન અને તેમના નૈતિક મૂલ્યોની આસપાસ ફરે છે.

SHARE THIS POST