Issue : 35, January - February 2026

AUTHOR NAME : ચૌધરી હેતલબેન જેવતભાઈ

ઓમપ્રકાશ વાલ્મીકિની વાર્તાઓમાં દલિત ચેતના માત્ર આક્રોશ પૂરતી સીમિત નથી, પરંતુ તે આંબેડકરવાદી વિચારધારાના પ્રકાશમાં પોતાના અધિકારો અને સ્વમાનની વૈચારિક લડાઈ લડે છે.

SHARE THIS POST