Issue : 35, January - February 2026
AUTHOR NAME : પ્રા. સંજય પટેલ
ગુજરાતના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સાહિત્યિક ઘડતરમાં લોકસાહિત્યનો ફાળો અમૂલ્ય રહ્યો છે. આ લોકસાહિત્યને પેઢી દર પેઢી પોતાના કંઠ અને હસ્તલિખિત ચોપડાઓમાં સાચવી રાખવાનું ભગીરથ કાર્ય 'વહીવંચા બારોટ' પરંપરાએ કર્યું છે. પ્રસ્તુત લેખમાં વહીવંચા બારોટોના ઉદ્ભવ, તેમના સામાજિક દરજ્જા, તેમના દ્વારા રચાયેલા અને સચવાયેલા સાહિત્યના વિવિધ આયામો, કાવ્યશાસ્ત્રીય વિશેષતાઓ અને વર્તમાન સમયમાં આ વારસાની જાળવણીના પડકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
TOTAL VIEW : 8
DOWNLOADS : 3
PAGE NO : 63-66