Issue : 33-34, September - December 2025

AUTHOR NAME : ડો. મનોજકુમાર એલ. પ્રજાપતિ

આ નાટકમાં અદ્વૈત દર્શનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેમ જણાયી આવે છે. તૃતીય અંકમાં ભગવાન શિવ અને શ્રીકૃષ્ણનું ઐક્ય દર્શાવવાનો પ્રયાસ કવિ દ્વારા થયો છે.

SHARE THIS POST