Issue : 33-34, September - December 2025

AUTHOR NAME : ડૉ. એ.એ. શેખ

પ્રેમચંદજીની ‘ગબન’ ૧૯૩૧માં પ્રગટ થયેલી નવલકથા છે. આ કથામાં રમાકાન્ત અને જાલ્પાનો આંતરસંઘર્ષ આલેખીને લેખક ભારતીય યુવા વર્ગમાં જાગૃતિનો સંદેશ પ્રગટ કરવા માગે છે.

SHARE THIS POST