Issue : 24, March - April

AUTHOR NAME : Mr. MOKASHI RAVIBHAI RAMESHBHAI

ડાંગના આદિવાસી સમાજના ઉજવાતા તહેવારોમાં વિશેષ પ્રકૃતિ તરફનો અનુરાગ દેખાઈ આવે છે. એ તહેવારોમાં ઝળકે છે એમની સંસ્કૃતિ, વિધિવિધાન અને ધાર્મિક અનુષ્ઠાન. જે આદિવાસી સમાજની આગવી ઓળખ છે.

SHARE THIS POST