Issue : 24, March - April
AUTHOR NAME : Dr. RAGHAVBHAI HARIBHAI BHARVAD
અહીં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૦૨૦ માં પ્રગટ થયેલ ‘મધ્યકાલીન કવિઓ’ (રાજેશ પંડ્યા) પુસ્તકનું અવલોકન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કુલ ૧૮ મધ્યકાલીન ગુજરાતી કવિઓ વિષયક લેખ પ્રાપ્ત થાય છે.
TOTAL VIEW : 45
DOWNLOADS : 2
PAGE NO : 37-44