Issue : 23, January - February
AUTHOR NAME : Dr. Prakashchandra Jitendrakumar Joshi
શિક્ષા સમાજનું એક મહત્વપૂર્ણ અંગ છે. જેનાથી સમાજને ઉર્ધ્વગતી કે અધોગતિના માર્ગે વાળી શકાય છે. “शिक्ष्यते उपादीयते या सा शिक्षा।” શિક્ષા અને વિદ્યામાંઅંતર સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
TOTAL VIEW : 31
DOWNLOADS : 1
PAGE NO : 10-16