Issue : 17, January-February 2023

AUTHOR NAME : Miss. Sonalben Amrutlal Patel

આધુનિક યુગના સાહિત્યમાં સુરેશ જોષીનું પ્રદાન વિશેષ રહ્યું છે. પ્રસ્તુત નવલકથામાં તેમણે આધુનિક માણસની એકલતા, હતાશા, નિરાશા, વિચ્છીન્નતાને સાહિત્યમાં કળાત્મક રીતે નીરૂપી છે.

SHARE THIS POST