Issue : 15, September-October 2022
AUTHOR NAME : Sonalben Amrutlal Patel
અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી જે સમાજ હાસિયમાં હતો જેના ઉપર અત્યાચાર થતાં હતાં એ શોષિત, પીડિત સમાજ હવે કેન્દ્રમાં આવે છે. એમના પ્રશ્નો, સમસ્યાઓને કળાત્મક ધોરણે આજનો સાહિત્યકાર નિરૂપે છે.
TOTAL VIEW : 137
DOWNLOADS : 15
PAGE NO :